Telegram Group Search
⚛️ પ્રથમ સોલિસીટર જનરલ

👉 સી. કે.દફતરી

⚛️ પ્રથમ કેબીનેટ સચિવ

👉 એન. આર. પીલ્લાઈ

⚛️ કેગના પ્રથમ વડા

👉 વી.નરહરીરાવ

⚛️ પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર

👉 સુકુમાર સેન

⚛️ ભુમીદળના પ્રથમ વડા

👉 જનરલ માણેક શાહ


Join : @GyaanGangaOneLiner1
🔷 ગુજરાત ની જાણીતી ગુફાઓ

💊ઉપરકોટ ની બૌદ્ધ ગુફા(જૂનાગઢ)

💊ખાંભાલિકા ની ગુફાઓ(ગોંડલ,રાજકોટ)

💊તળાજા ની બૌદ્ધ ગુફાઓ (ભાવનગર)

💊જાબુવત નું ભોંયરું(રાણાવાવ),પોરબંદર

💊જોગીડા ની ગુફા(તારંગા)મહેસાણા

💊હિડિંમ્બા ની ગુફા(સાબરકાંઠા)

💊પાટણ થી પાલનપુર વચ્ચે આવેલ સુરંગ(પાલનપુર)

💊હુસેન દોશી ની ગુફા(અમદાવાદ)

💊 બાબા પ્યારા ની ગુફાઓ(જુનાગઢ)


Join:- @gyaanganga
🌳વનસ્પતિમાં વિવિધ તત્વોનું કાર્ય🌳

❇️બોરોન (B)❇️

- કોષના વિભાજન અને વિકાસ માટે
- છોડમા શર્કરાનુ પરિવહન કરે છે
- ફુલનુ ફલીનીકરણ વધારે છે
- ફળના વિકાસ માટે
- બોરોન છોડમા કેલ્શિયમનુ પરિવહન વધારે છે.

❇️કોપર / તાંબુ (Cu)❇️

- પ્રકાશસંષ્લેસણ મા ખુબ જ મદદરૂપ
- કાર્બન એકત્રીકરણમા મદદરૂપ
- જમીનની ફુગ સામે રક્ષણ આપે છે

❇️લોહતત્વ (Fe)❇️

- હરિતકણના નિર્માણ માટે મદદરૂપ
- રંગદ્રવ્યના નિર્માણ માટે
- ઉત્સેચકોના નિર્માણ માટે
- વિટામિન-A ના અને પ્રોટીનના નિર્માણ માટે

❇️મેંગેનિઝ (Mn)❇️

- હરિતકણના નિર્માણ માટે
- નાઇટ્રોજનના મેટાબોલીઝમ માટે
- બીજની ઉગાઉશક્તિ વધારે છે.
- ફોસ્ફોરસ અને કેલ્શિયમની હાજરીમા ફળને પરિપક્વ બનાવે છે

❇️મોલિબ્ડેનમ (Mo)❇️

- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગ આપે છે
- એમિનો એસીડનુ નિર્માણ કરે છે
- રાયઝોબિયમ દ્વારા નાઇટ્રોજનનુ સ્થાપન કરે છે.

❇️નિકલ (Ni)❇️

- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગવંત્તી બનાવે છે
- નાઇટ્રોજનના નિર્માણ માટે મદદરૂપ
- યુરીએઝ ઉત્સેચકની પ્રક્રિયા વધારે છે

❇️ ક્લોરાઇડ (Cl)❇️

- પ્રકાશસંશ્લેશણ માટે જરુરી.
@gyaanganga
🔳 *વિજ્ઞાન* 🔳

🔵 રૂધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે?
જવાબ:- ફેફસાં

🔵 શુદ્ધ રૂધિરનું વહન હ્રદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે?
જવાબ:- ધમની

🔵 દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હ્રદય સુધી કોણ કરે છે?
જવાબ:- શિરા

🔵 લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
જવાબ:- સિફગ્મોમેનોમીટર

🔵 બેકટેરીયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
જવાબ:-એન્ટીવોન લ્યુવેન હોક

🔵 બેકટેરીયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું?
જવાબ:- એરનબર્ગ

🔵 બેકટેરીયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
જવાબ:- જીવાણું

🔵 'પેનિસિલિન'ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી?
જવાબ:- એલેકઝાન્ડર ફલેમિંગ

🔵 સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટીક દવા કઈ છે?
જવાબ:- પેનિસિલિન

🔵 મેલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?
જવાબ:- પ્લાઝમોડિયમ

🔵 અમીબાના કારણે કયો રોગ થાય છે?
જવાબ:- એમેબિક મરડો

🔵 ફૂગથી થતા રોગો કયાં છે?
જવાબ:- દાદર,ખસ,ખરજવું

🔵 સ્ત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે?
જવાબ:- અંડપિંડ

🔵 પુરૂષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?
જવાબ:- શુક્રપિંડ

🔵 થાઈરોકિસનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે?
જવાબ:- ગોઈટર

🔵 થાઈરોકિસનમાં કયું તત્વ આવેલું છે?
જવાબ:- આયોડિન

🔵 થાઈરોઈડ ગ્રંથિમાંથી કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે?
જવાબ:- થાઈરોકિસન

🔵 થાઈરોઈડ ગ્રંથિ કયા આવેલી છે?
જવાબ:- ગળાના ભાગે

🔵 માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે?
જવાબ:- પિટયુટરી ગ્રંથિ

🔵 માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
જવાબ:- લીવર(યકૃત)

🔵 લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે?
જવાબ:- એમાયલેઝ

🔵 એમાયલેઝ કયા ખોરાકના ઘટકનું પાચન કરે છે?
જવાબ:- સ્ટાર્ચ

🔵 ખોરાકને વલોવવાનું કાર્ય કયું અંગ કરે છે?

જવાબ:- જઠર


👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👌👌
1. આથવણ ની ક્રિયા એ કેવી ક્રિયા છે
☑️ *અજારક વિઘટન*

2. નીચેનામાંથી કયો કૃત્રિમ ઉપગ્રહ નથી
☑️ *Fobos*

3. નીચેનામાંથી કયો એસિડ પ્રબળ છે
☑️ *સલ્ફયુરિક એસિડ*

4. આપનો સૂર્ય આકાશગંગા ના કેન્દ્ર થી આશરે કેટલો દૂર છે
☑️ *30,000 પ્રકાશવર્ષ*

5.યકૃત અને બરોળ મોટા થવા એ ક્યાં રોગનું લક્ષણ છે
☑️ *મેલેરિયા*

6.નીચેનામાંથી ગ્રીન હાઉસ ગેસ ના સૌથી મોટા સ્ત્રોત ને ઓળખો.
☑️ *કૃષિ*

7. મેઘધનુષ્ય ની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી
☑️ *શોષણ*

8. કોલસાનું પરિપક્વ સ્વરૂપ ક્યુ છે
☑️ *એન્થ્રેસાઈટ*

9. નિચેના પૈકી કયો તટસ્થ ઓકસાઈડ નથી
☑️ *S02*

10. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે
☑️ *નેત્રપટલ પર*

11. નિચેનાપૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે
☑️ *આમલી*

12. કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે
☑️ *લંબમજ્જા*

13. એસીટોન નું IUPAC નામ શું છે
☑️ *પ્રોપેનોન*

14.કઈ કસોટી દ્વારા ટાઇફોઇડ છે કે નહીં તે નક્કી થાય છે
☑️ *વિડાલ ટેસ્ટ*

15. બુધ ને કેટલા ઉપગ્રહ છે
☑️ *શૂન્ય*

Join:- @gyaanganga
🤵 કવિ અને કૃતિ

સ્વર્ગ અને પૃથ્વિ👉🏻ઝીણાભાઈ દેસાઈ

પૃથ્વી અને સ્વર્ગ👉🏻ગૌરીશંકર જોશી

__

જનમટ👉🏿ઈશ્વર પેટલીકર

મરણ ટીપ👉🏿જયંતિ ગોહેલ

_____

લોહીની સગ👉ઇશ્વર પેટલીકર.

લોહીનું ટીંપુ👉જ્યંત ખત્રી

_____

કાશ્મીર નો પ્રવાસ👉🏽કવિ કલાપિ

હિમાલય નો પ્રવાસ👉🏽કાકા સાહેબ કાલેલકર

ઇંગ્લેન્ડનો પ્રવાસ👉🏽મહિપતરામ નીલકંઠ

_____

કવિશ્વર👉🏻દલપતરામ

કવિવ👉🏻ન્હાના લાલ

_____

માનવીની ભવાઈ👉🏿પન્નાલાલ પટેલ

વની ભવાઈ👉🏿ઘીરુબેન પટેલ

માનવીનો માળો👉🏿પુષ્કર ચંદરવાકર

_____

દલપત પિંગળ👉દલપતરામ

બૃહદ પિંગળ👉રામનારાણ વિશ્વનાથ પાઠક

_____

આદિ કવિ👉🏽નરસિંહ મહેતા

મહા કવિ👉🏽પ્રેમાનંદ

ક્ત કવિ👉🏽દયારામ

_____

લીલુંડી ધરતી👉🏻ચુંનીલાલ મડીંયા

લીલુંડા લેજો👉🏻પુષ્કર ચંદરવાકર

_____

આખ્યાન ના પિતા👉🏿ભાલણ

આખ્યાન શિરોમણી👉🏿પ્રેમાનંદ

_____

બાી બહાર👉પ્રહલાદ પારેખ

ઉઘાડી બારી👉ઉમાશંકર જોશી

_____

ગતિ અને ધ્વનિ👉🏽જયંત ખત્રી

ધ્વનિ👉🏽રાજેન્દ્ર શાહ

_____

મસ્ત 👉🏻બાલશંકર ઉલલાસરામ કંથારિયા

મસ્ત કવિ 👉🏻ત્રિભુવન ભટ્ટ

_____

બેકાર 👉🏿ઈબ્રાીમ પટેલ

બેફામ 👉🏿બરકતઅલી વિરાણી


●═══════════════════●
JOIN ➤
@gyaanganga
●═══════════════════●
..સંભાજી એમાંના એક હતા.

📌 ૧૩ વર્ષની ઉમર સુધી તેઓ ૧૩ ભાષા શીખી ગયેલા અને બુદ્ધભૂષણ અને નાક્ષિકા જેવા ગ્રંથની રચના કરેલી.

📌 શિવાજીને જ્યારે આગ્રામાં કેદ કરવામાં આવ્યા અને ઔરંગઝેબના નાક નીચેથી ચપળપૂર્વક છટકી ગયા ત્યારે સંભાજી પણ એમની સાથે જ હતા..

📌 ૧૬૮૦ માં શિવાજી મહારાજના મૃત્યુ બાદ ૨૩ વર્ષના સંભાજીએ ગાદી સંભાળી..સત્તામાં આવ્યા બાદ સંભાજીએ બુરહાનપુર પર હુમલો કરી મુઘલો ના કિલ્લામાં ક્યારેય ન પુરાય એવુ ગાબડું પાડ્યું હતું..


📌 બદલો લેવા અને સંભાજીને પકડવા ઔરંગઝેબ ખૂબ મથ્યો પણ ફાવ્યો નહીં.ઔરંગઝેબ સાથે તકરારબાદ તેનો પુત્ર અકબર સંભાજીના શરણે ગયો હતો..ત્યારે સંભાજીએ અકબરની બેન ઝીનતને એક પત્ર લખ્યો..કહેવાય છે કે ઔરંગઝેબે એ પત્ર ભરી સભામાં વંચાવ્યો હતો જેમાં લખ્યું હતું.."બાદશાહ સલામત જે વિચારી દખ્ખણ આવ્યા હતા એ હેતુ પૂરો થયો હવે એમણે પાછા ફરી જવું જોઈએ.એક વાર હું અને મારા પિતા એમની કેદમાંથી છટકીને બતાવી દીધું છે..પણ જો બાદશાહ હજુ પણ જીદ પર રહ્યા તો તેઓ અમારા પંજામાંથી છટકી દિલ્હી પાછા નહીં જઈ શકે ..અને જો એમની આ જ ઈચ્છા હોય તો એમણે દખ્ખણમાં જ પોતાની કબર માટે જમીન શોધી લેવી જોઈએ.."આ પત્રથી ઔરંગઝેબ ધૂંઆપૂઆ થઈ ગયો.

સંભાજીનો ઔરંગઝેબને આ છુટ્ટો તમાચો હતો..જેની ગુંજ આખી સભાએ સાંભળી હતી..

📌 ઔરંગઝેબ કોઈપણ ભોગે સંભાજીને પકડવા માંગતો હતો..પણ દરેક વખતે એને ઊંધા મોએ પછડાટ મળતી હતી..
ઔરંગઝેબ અને સંભાજી વચ્ચે નવ વર્ષ તકરાર ચાલી સંભાજીને બાન પકડવા શક્ય તમામ ઉપાયો કર્યા બાદ ઔરંગઝેબ વારંવાર મળતી નિષ્ફળતાથી થાક્યો હતો...બીજી બાજુ સંભાજી ૯ વર્ષમાં ૧૨૦ જેટલા યુદ્ધો લડ્યા જેમાં એક પણ હાર્યા નહીં..

📌 મુઘલોની સેના મરાઠાઓ કરતા અનેકઘણી મોટી હતી છતાં ઔરંગઝેબની ઊંઘ હરામ થઈ ગઈ હતી..એટલે હવે એણે સીધા યુદ્ધ કરવાને બદલે..ઘરના ભેદીનો સહારો લેવાનું વિચાર્યું..સંભાજીના સંબંધી શિરકે પરિવારના ગનોજી શિરકે ઔરંગઝેબ સાથે ભળી ગયા..અને સંભાજી વિશે ગુપ્ત માહિતી મુઘલોને મળતી થઈ.

📌 એક દિવસ સંઘમેશ્વરના રસ્તે ઔરંગઝેબની સેનાને સંભાજી અને એમના સલાહકાર કવિ કલશને પકડીને બંધી બનાવવામાં સફળતા મળી.એમણે પકડીને બહાદુરગઢ લઈ જવામાં આવ્યા જ્યાં તેમને અપમાનિત કરી ..નગરમાં સવારી કાઢવામાં આવી.. જેના પર નિર્દયતાથી પથ્થર વરસાવવામાં આવ્યા..

📌 ત્યારબાદ ઔરંગઝેબે સંભાજી સામે પ્રસ્તાવ મુક્યો ..બધા જ કિલ્લા મુઘલોને સોંપી ધર્મ પરિવર્તન કરી દેવાનો પ્રસ્તાવ...આ પ્રસ્તાવ માની લીધા બાદ જાન બક્ષવાનું આશ્વાસન આપ્યું..પણ આ તો શિવાજી રાજેનો પુત્ર હતો....જાન જાયે પર ધર્મ ન જાયે નો દ્રઢ સંકલ્પ કરી ચુક્યો હતો..સંભાજીએ આ પ્રસ્તાવ માનવાનો સાફ ઇનકાર કરી દીધો..ઘૂંઘવાયેલા ઔરંગઝેબે ત્યારબાદ સંભાજી પર ક્રુરતા ભર્યા અત્યાચારોની પરાકાષ્ટા કરી.. એમના શરીર પર ભાલા ભોંકવામાં આવ્યા..જીભ કાપી લેવામાં આવી..

📌 યુરોપિયન ઇતિહાસકાર ડેનિસ કિનકૈડ લખે છે કે "ફરી એક વાર સંભાજીને પૂછવામાં આવે છે ....હવે પ્રસ્તાવ મંજુર છે કે નહીં ?..કાગળ અને કલમ આપવામાં આવી..જેના પર સંભાજી એ લખ્યું.. ઔરંગઝેબ તારી દીકરીને મારી સાથે પરણાવવાનું કહીશ ને તો પણ ધર્મ પરિવર્તન નહીં જ કરું "

📌 લાલઘૂમ ઔરંગઝેબે સંભાજીના હાથ અને પગના નખ ખેંચી લીધા..

📌આંખમાં ધગધગતા સળીયા ભોંકી સંભાજીને અંધ કરી દીધા..

📌 આંગળીઓ કાપી નખાઈ.. હાથ કાપી લેવામાં આવ્યા..અને આવી રીતે બર્બરતાની હદ વટાવી ઔરંગઝેબે સંભાજીની હત્યા કરી..

📌 મૃત્યુ સમયે તેમની ઉંમર માત્ર 32 વર્ષ હતી..

📌 એમની લાશના ટુકડા કરી તુલપુરની નદીમાં ફેંકી દેવામાં આવ્યા ..ત્યાંના કેટલાક લોકોએ એ નદીમાંથી બહાર કાઢી..અલગ અલગ ટૂકડાઓ ભેગા કરી અને સીવીને એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા..

📌 કેટલાક લોકો એમ પણ માને છે કે મુઘલોએ એમની લાશના ટુકડાઓ કૂતરાઓને ખવડાવી દીધા હતા..

📌 ઔરંગઝેબે વિચાર્યું હતું કે સંભાજીના મૃત્યુ બાદ મરાઠા સામ્રાજ્ય પડી ભાંગશે પણ થયું બિલકુલ વિપરીત..સંભાજીના જીવતા જે મરાઠા સરદાર વિખરાયેલા રહ્યા એ એક થઈ ગયા.

📌 ઔરંગઝેબનુંં દખ્ખણ પર રાજ કરવાનું સપનું એના મૃત્યુ સુધી પૂરું ન થયું


🍁 @gyaanganga🍁


📌 સંભાજી એ કહ્યું હતું એમ ઔરંગઝેબે દખ્ખણની ધરતી પર જ દફન થવું પડ્યું.

📌 મહારાષ્ટ્રમાં એક લોકવાયકા મશહૂર છે કે સંભાજીની હત્યા કરતા પહેલા ઔરંગઝેબે કહ્યું હતું કે મારા ચાર પુત્રોમાંથી એક પણ તારા જેવો હોત તો આખા હિન્દુસ્તાનમાં મુઘલ સલ્તનતનો ઝંડો લહેરાતો હોત..

📌 મહારાષ્ટ્રમાં સંભાજીને છાવા તરીકે ઓખવામાં આવે છે જેનો અર્થ થાય સિંહનું બચ્ચું..

देश धरम पर मिटने वाला,
शेर शिवा का छावा था।
महा पराक्रमी परम प्रतापी,
एक ही शंभू राजा था।।’


📌ધર્મ કાજે પોતાના પ્રાણની આહુતિ આપનાર છત્રપતિ સંભાજી મહારાજને શત શત વંદન.


🍁 @gyaanganga🍁
(31) આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો પાયોનો એકમ કયો છે ?
Anonymous Quiz
16%
(A) વિધાનસભા
19%
(B) વિધાનપરિષદ
63%
(C) ગ્રામ પંચાયત
3%
(D) તાલુકા પંચાયત
(32) આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી થયેલી છે ?
Anonymous Quiz
20%
(A) ચાર્ટર ઓફ રાઈટ્સ
38%
(B) ચાર્ટર એક્ટ 1773
25%
(C) ચાર્ટર એક્ટ 1813
17%
(D) ચાર્ટર એક્ટ 1833
(33) બંધારણની જોગવાઈ પ્રમાણે કોઈ નાગરિક પોતાના મૂળભૂત અધિકારના હનન થયેથી કઈ અદાલત પાસે સીધો દાદ માંગી શકે છે ?
Anonymous Quiz
4%
(A) વડી અદાલત
32%
(B) સર્વોચ્ચ અદાલત
20%
(C) જિલ્લા અદાલત
44%
(D) A અને B બંને
(34) જિલ્લા ન્યાયાધીશની લાયકાત કેટલાં વર્ષ સુધી વકીલાતનો અનુભવ હોવો જરૂરી છે ?
Anonymous Quiz
12%
(A) 3 વર્ષ
17%
(B) 4 વર્ષ
31%
(C) 5 વર્ષ
39%
(D) 7 વર્ષ
(35) રાજ્યમાં આવેલી યુનિવર્સીટીઓના હોદ્દાની રુએ કુલાધિપતિ (ચાન્સેલર) કોણ હોય છે ?
Anonymous Quiz
10%
(A) મુખ્યમંત્રી
77%
(B) રાજ્યપાલ
10%
(C) ગૃહમંત્રી
3%
(D) મુખ્યસચિવ
2024/05/14 11:32:34
Back to Top
HTML Embed Code: